Tuesday, 24 July 2018

Gk

🧠 *સામાન્ય જ્ઞાન* 🧠

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

*૧૧.* ભારતનો સૌથી મોટો ધોધ - *જોગનો ધોધ* (કર્ણાટક)

*૧૨.* ભારતનો સૌથી મોટો કિલ્લો - *લાલ કિલ્લો* (દિલ્હી)

*૧૩.* ભારતની સૌથી મોટી કબર - *તાજમહેલ* (આગ્રા)

*૧૪.* ભારતનો સૌથી મોટો પુલ - *હાવરા બ્રિજ* (કોલકાતા)

*૧૫.* ભારતની સૌથી મોટી હોસ્પિટલ - *સિવિલ હોસ્પિટલ* (અમદાવાદ)

*૧૬.* ભારતનુ સૌથી મોટું ખારા પાણીનું સમુદ્રી સરોવર - *ચિલ્કા સરોવર* (ઓરિસ્સા)

*૧૭.* ભારતનું સૌથી મોટુ ગુરૂ દ્વારા - *સુવર્ણ મંદિર* (અમૃતસર)

*૧૮.* ભારતની સૌથી મોટી સહકારી ડેરી - *અમૂલ* (આણંદ)

*૧૯.* ભારતનું સૌથી મોટું શહેર - *મુંબઈ*

*૨૦.* ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક - *SBI* (State bank of india)

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

Friday, 20 July 2018

Note info

*🏦Know Your Bank Note*

▶Rs 10
Colour:- Chocolate Brown
Size:- 63mm x 123mm
Motif:- Sun Temple, Konark 
Cost of Printing:- NR

▶Rs 50
Colour:- Flourescent blue
Size:- 66mm x 135mm
Motif:- Hampi Chariot (Karnataka)
Cost of Printing:- NR

▶RS 100
Colour:- Lavender
Size:- 66mm x 142mm
Motif:- Rani Ki Vav (Gujarat)
Bleed Line:- 4 on both side 
Cost of Printing:- NR

▶Rs 200
Colour:- Bright
Size:- 66mm x 146mm
Motif:- Sanchi Stupa (MP)
Bleed lines:- 4 lines & 2 circles in between the lines both Side
Cost of printing:- NR

▶RS 500
Colour:- Stone Grey 
Size:- 66mm x 150mm
Motif:- Red Fort (New Delhi)
Bleed lines:- 5 on both side 
Cost of printing:- Rs 3.09 per note

▶RS 2000
Colour:- Magneta 
Size:- 66mm x 166mm
Motif:- Mangalyaan
Bleed lines:- 7 on both side 
Cost of printing:- Rs 3.54 per note

Knowledge

*💪🏻લોખંડી પુરુષ* - 👉સરદાર વલ્લભભાઈ પટેલ

*💪🏻લોખંડી પુરુષ (જર્મની)* - 👉બિસ્માર્ક

*💪🏻 લોખંડી મહિલા* - 👉માર્ગારેટ થેચર

 

   

Search engine nd web browser

*ક્વિઝ

♠ સર્ચ એન્જીન

👉🏿 ગૂગલ, યાહૂ , મેસેન્જર, લાયકોસ, અલ્ટા, વિસ્ટા, ઇનકોસીસ, બિંગ .

♠ વેબ બ્રાઉઝર

👉🏿 નેટસ્કેપ , મોજીલા, ફાયરફોક્સ , ઓપેરા, ઈન્ટરનેટ એક્સપ્લોર,  નેવી ગેટર , ગૂગલક્રોમ ,  મોજેક.

▪▪▪▪▪▪▪

Computer information

*ક્વિઝ*
〰〰〰〰〰〰〰
♠ ઇનપુટ ડિવાઇસ

👉🏿કીબોર્ડ
👉🏿 માઇક્રોફોન
👉🏿 સ્કેનર
👉🏿 જોય સ્ટીક
👉🏿ટચ સ્ક્રિન મોનીટર
👉🏿 કેમેરા
👉🏿 MICR
👉🏿 OCR

♠ આઉટ પુટ ડિવાઇસ

👉🏿 પ્રિન્ટર
👉🏿સ્પીકર
👉🏿મોનીટર
👉🏿Cd રાઈડર

🦋🦋🦋🦋🦋🦋🦋🦋

Thursday, 19 July 2018

Computer

*કન્ફ્યુજન પોઈન્ટ*
〰〰〰〰〰〰

♠ Ms વર્ડ
👉🏿.doc

♠નોટપેડ
👉🏿.txt

♠ પેઇન્ટ
👉🏿 .bmp

♠ એક્સેલ
👉🏿 .xls

♠ પાવર પોઇન્ટ
👉🏿 .ppt

♠પ્રોજેક્ટ
👉🏿 .mmp

♠ સાઉન્ડ
👉🏿 .wav

♠ મુવી
👉🏿 .avi

♠ ફોટો
👉🏿 .jpg
〰〰〰〰〰〰〰
〰〰〰〰〰〰〰

Saturday, 14 July 2018

Knowledge world

_*નૉલેજ વલ્ડૅ  :- "અભણ"*_

*🔖ન્યુઝીલેન્ડનું ત્રણ આંખવાળું :-*

              *🐸 ટુઆટારા 🐸*

🦎દરેક પ્રાણીને બે જ આંખ હોય છે પરંતુ એક ત્રણ આંખવાળું પ્રાણી પણ છે. ન્યુઝીલેન્ડમાં જોવા મળતું ટુઆટારા ત્રણ આંખ ધરાવે છે. મગર જેવા દેખાવનું પણ મગર કરતા નાનું આ પ્રાણી લીલા રંગનું હોય છે. બેથી અઢી ફૂટ લંબાઈના કાચિંડા જેવા ટુઆટારાના માથા પર ત્રીજી આંખ હોય છે. જો કે મોટી ઉંમરના ટુઆટારાની આ ત્રીજી આંખ ચામડી નીચે ઢંકાઈ જાય છે.

🦎આ ત્રીજી આંખ  તેને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવવા માટે હોય છે. તેમ વિજ્ઞાાનીઓ માને છે. ટુઆટારાનું માથુ કાચિંડા જેવું હોય છે. પરંતુ તેનું ઉપલું જડબું ચાંચની જેમ આગળ લંબાયેલું હોય છે, જે તેના નીચલા જડબામાં દાંતની બે હાર હોય છે. તેની બંને આંખો જુદી જુદી દિશામાં જોઈ શકે છે. તેની આંખમાં અજવાળા અને અંધારામાં જોવા માટે જુદા જુદા પ્રકારના કોષો હોય છે. તે મોટે ભાગે રાત્રે શિકાર કરવા નીકળે છે અને નાનાં જીવડાં ખાઈને જીવે છે.

સોર્સ  :- ગુજરાત સમાચાર {ઝગમગ}