મ બંગાળ* ✔
C.અસમ
D.મેઘાલય
✍🏻 *મૈથિલી,ભોજપુરી અને માગધી એ કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ?*
A.ઉત્તરપ્રદેશ
*B.બિહાર* ✔
C.અસમ
D.નાગાલેન્ડ
✍🏻 *ગારો અને ખાસી ભાષા કયા રાજ્યમાં બોલાય છે ?*
A.મણિપુર
*B.મેઘાલય* ✔
C.મિઝોરમ
D.નાગાલેન્ડ
✍🏻 *બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે ?*
A.આંધ્રપ્રદેશ
B.તમિલનાડુ
C.કેરલ
*D.અસમ*✔
✍🏻 *ગઢવાડી અને કુમાઉ કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ?*
🎯ઉત્તરાખંડ✔
🎯 *પ્રકરણનં 20*: *આપત્તિ-વ્યવસ્થાપન*
✍🏻 *નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે ?*
A.બૉમ્બ વિસ્ફોટ
*B.ભૂકંપ* ✔
C.હુલ્લડ
D.આગ
✍🏻 *નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?*
A.ભૂકંપ
B.ચક્રવાત
C.પૂર
*D.હુલ્લડ*✔
✍🏻 *વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતીય ઉપમહાદ્રીપમાં કયા નામે ઓળખાય છે ?*
A.ટાઈફૂન
*B.ચક્રવાત* ✔
C.હરિકેન
D.ટૉર્નેડો
✍🏻 *વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે ?*
A.ટાઈફૂન
*B.C અને D બંન્ને* ✔
C.હરિકેન
D.ટૉર્નેડો
✍🏻 *વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે ?*
*A.ટાઈફૂન* ✔
B.ચક્રવાત
C.હરિકેન
D.ટૉર્નેડો
✍🏻 *ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્યંસક અસરો અનુભવાય છે ?*
*A.કરછ-સૌરાષ્ટ્રના કિનારે* ✔
B.મલબાર કિનારે
C.કોંકણ કિનારે
D.ખંભાતના અખાતમાં
✍🏻 *ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ....*
A.ભરતી મોજાં
B.ભમ્મરિયાં મોજાં
*C.વિનાશક મોજાં* ✔
D.ભૂકંપીય મોજાં
✍🏻 *ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે ....*
*A.સમુદ્રતળના ભૂકંપો દ્રારા જ થાય છે.* ✔
B.સમુદ્રી ટાપુના ડૂબી જવાથી જ થાય છે.
C.ધોધમાર વર્ષાથી જ થાય છે.
D.પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્રારા જ થાય છે.
✍🏻 *26 ડિસેમ્બર,2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો ?*
A.પેસિફિક મહાસાગર
*B.હિંદ મહાસાગર* ✔
C.ઉત્તર એટલેંટિક મહાસાગર
D.દક્ષિણ એટલેંટિક મહાસાગર
✍🏻 *આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે ?*
*A.દુકાળ* ✔
B.ભૂકંપ
C.દાવાનળ
D.ઔદ્યોગિક અકસ્માત
✍🏻 *ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયું.........*
A.ઓઝોન
B.મિથાઈન
C.મિથેન
*D.મીક*✔
✍🏻 *સપ્ટેમ્બર,1994માં ગુજરાતના કયા શહેરમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો ?*
A.ભરૂચ
B.કરછ
C.ભાવનગર
*D.સુરત*✔
✍🏻 *ભોપાલ ગેસકાંડ ક્યારે થયો હતો ?*
A.1 ડિસેમ્બર 1984
B.2ડિસેમ્બર 1984
*C.3 ડિસેમ્બર 1984* ✔
D.2 ડિસેમ્બર 1982
✍🏻 *એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો ?*
A.13 ડિસેમ્બર,2005
B.26 જાન્યુઆરી,2001
C.26 નવેમ્બર,2008
*D.13 ડિસેમ્બર,2001*✔
No comments:
Post a Comment