** GK TEST FOR ALL. **
1⃣ ડર્મેટોલોજીમાં અભ્યાસ કરવામાં આવે.
👉🏿 ચામડી,નખ,વાળ••• ⭐
👉🏿 કાન,નાક
👉🏿 હાથ,પગ
👉🏿 હાથ-પગનાં તળીયા
2⃣ નાલંદા વિશ્વ વિદ્યાલયની સ્થાપનાનો
યુગ.
👉🏿 સોલંકી
👉🏿 ગુપ્ત••• ⭐ કુમારગુપ્તે
👉🏿 વાઘેલા
👉🏿 ચૌલ
3⃣ વિશ્વનું સૌથી મોટામાં મોટુ સરોવર.
👉🏿 વુલર સરોવર
👉🏿 ચિલ્કા સરોવર
👉🏿 કાસ્પિયન સરોવર••• ⭐
👉🏿 કોલેરુ સરોવર
4⃣ વિક્ટોરિયા સરોવર.
👉🏿 ઓસ્ટ્રેલિયા
👉🏿 ન્યુઝિલેન્ડ
👉🏿 વિયેતનામ
👉🏿 તાન્ઝાનિયા••• ⭐
5⃣ સૌમ્યા સ્વામીનાથન પ્રસિધ્ધ ખેલાડી.
👉🏿 શતરંજ••• ⭐
👉🏿 હોકી
👉🏿 તીરંદાજી
👉🏿 ટેબલ ટેનિસ
6⃣ દેશી રાજ્યોના સાલિયાણાં ક્યા
વડાપ્રધાને રદ કર્યા.
👉🏿 મોરારજી દેસાઈ
👉🏿 ઈન્દિરા ગાંધી••• ⭐
👉🏿 અટલબિહારી વાજપેઈ
👉🏿 રાજીવ ગાંધી
7⃣ ઈ.સ. ૧૯૦૫માં મુંબઈમાં ‘ભારત સેવક
સમાજ’ની સ્થાપના.
👉🏿 સરદાર પટેલ
👉🏿 મહાત્મા ગાંધી
👉🏿 ગોપાલકૃષ્ણ ગોખલે••• ⭐
👉🏿 એની બેસન્ટ
8⃣ ખોરાક લીધા પછી માનવ શરીરમાં
બ્લડ સુગરનું પ્રમાણ.
👉🏿 ૧૦૦-૧૩૦
👉🏿 ૧૮૦-૨૨૦
👉🏿 ૧૭૦-૨૨૦
👉🏿 ૧૫૦-૨૦૦••• ⭐
9⃣ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી
લોકભારતી-સણોસરા સંસ્થાનો જિલ્લો.
👉🏿 ભાવનગર••• ⭐
👉🏿 જામનગર
👉🏿 સુરેનદ્રનગર
👉🏿 અમદાવાદ
🔟 માયોપિયા શરીરના ક્યા અંગનો રોગ.
👉🏿 કાન
👉🏿 આંખ••• ⭐
👉🏿 દાંત
👉🏿 હાંડકા
1⃣ ડર્મેટોલોજીમાં અભ્યાસ કરવામાં આવે.
👉🏿 ચામડી,નખ,વાળ••• ⭐
👉🏿 કાન,નાક
👉🏿 હાથ,પગ
👉🏿 હાથ-પગનાં તળીયા
2⃣ નાલંદા વિશ્વ વિદ્યાલયની સ્થાપનાનો
યુગ.
👉🏿 સોલંકી
👉🏿 ગુપ્ત••• ⭐ કુમારગુપ્તે
👉🏿 વાઘેલા
👉🏿 ચૌલ
3⃣ વિશ્વનું સૌથી મોટામાં મોટુ સરોવર.
👉🏿 વુલર સરોવર
👉🏿 ચિલ્કા સરોવર
👉🏿 કાસ્પિયન સરોવર••• ⭐
👉🏿 કોલેરુ સરોવર
4⃣ વિક્ટોરિયા સરોવર.
👉🏿 ઓસ્ટ્રેલિયા
👉🏿 ન્યુઝિલેન્ડ
👉🏿 વિયેતનામ
👉🏿 તાન્ઝાનિયા••• ⭐
5⃣ સૌમ્યા સ્વામીનાથન પ્રસિધ્ધ ખેલાડી.
👉🏿 શતરંજ••• ⭐
👉🏿 હોકી
👉🏿 તીરંદાજી
👉🏿 ટેબલ ટેનિસ
6⃣ દેશી રાજ્યોના સાલિયાણાં ક્યા
વડાપ્રધાને રદ કર્યા.
👉🏿 મોરારજી દેસાઈ
👉🏿 ઈન્દિરા ગાંધી••• ⭐
👉🏿 અટલબિહારી વાજપેઈ
👉🏿 રાજીવ ગાંધી
7⃣ ઈ.સ. ૧૯૦૫માં મુંબઈમાં ‘ભારત સેવક
સમાજ’ની સ્થાપના.
👉🏿 સરદાર પટેલ
👉🏿 મહાત્મા ગાંધી
👉🏿 ગોપાલકૃષ્ણ ગોખલે••• ⭐
👉🏿 એની બેસન્ટ
8⃣ ખોરાક લીધા પછી માનવ શરીરમાં
બ્લડ સુગરનું પ્રમાણ.
👉🏿 ૧૦૦-૧૩૦
👉🏿 ૧૮૦-૨૨૦
👉🏿 ૧૭૦-૨૨૦
👉🏿 ૧૫૦-૨૦૦••• ⭐
9⃣ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી
લોકભારતી-સણોસરા સંસ્થાનો જિલ્લો.
👉🏿 ભાવનગર••• ⭐
👉🏿 જામનગર
👉🏿 સુરેનદ્રનગર
👉🏿 અમદાવાદ
🔟 માયોપિયા શરીરના ક્યા અંગનો રોગ.
👉🏿 કાન
👉🏿 આંખ••• ⭐
👉🏿 દાંત
👉🏿 હાંડકા
No comments:
Post a Comment