Saturday, 7 July 2018

**Gk**

1️⃣ કુ. સરિતા ગાયકવાડ

👉🏿 ડાંગ જિલ્લાના વતની છે.

👉🏿 દોડની રમત સાંથે સંકળાયેલા છે.

👉🏿 ૨૦૧૮માં ઈન્ડોનેશિયામાં યોજાનાર એશિયન
      રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

2️⃣ ઉત્તરાખંડ

👉🏿 સ્થાપના••• ૯ નવેમ્બર, ૨૦૦૯

👉🏿 રાજધાની••• દેહરાદૂન

👉🏿 રાજ્યપાલ••• ક્રિષ્નકાંત પોલ

👉🏿 મુખ્યમંત્રી••• ત્રિવેન્દ્ર સિંહ રાવત

👉🏿 હાઈકોર્ટ••• નૈનીતાલ

👉🏿 ચીફ જસ્ટીસ••• કે.એમ. જોસેફ

👉🏿 વિધાનસભા સ્પિકર••• પ્રેમચંદ્ર અગ્રવાલ

👉🏿 વિધાનસભા સીટ••• ૭૧

👉🏿 રાજ્યસભા સીટ••• ૩

👉🏿 લોકસભા સીટ••• ૫

🌳 ઉત્તરાખંડ રાજ્યના નેશનલ પાર્ક

👉🏿 કોર્બેટ નેશનલ પાર્ક
👉🏿 ગંગોત્રી નેશનલ પાર્ક
👉🏿 ગોવિંદ નેશનલ પાર્ક
👉🏿 નંદા દેવી નેશનલ પાર્ક
👉🏿 રાજાજી નેશનલ પાર્ક
👉🏿 વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક
      (યુનેસ્કો વલ્ડઁ હેરીટેઝ સાઈટ)

🗺 ઉત્તરાખંડ રાજ્ય સાથે જોડાયેલ સરહદો.

👉🏿 આંતરરાષ્ટ્રીય બોર્ડર

      નેપાળ, ચીન.

👉🏿 આંતરરાજ્ય સરહદ

       હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા

3️⃣ શીખોના ૮ માં ગુરૂ.

👉🏿 ગુરૂ હર કિશન સિંહ

👉🏿 ૫ વર્ષની નાની ઉંમરના શિખ ધર્મનાં ગુરૂ.

👉🏿 શીખ ધર્મમાં બાલગુરૂ તરીકે ઓળખાય છે.

👉🏿 જન્મ••• ૭ જુલાઈ, ૧૬૫૬

👉🏿 મૃત્યુ••• ૩૦ માર્ચ, ૧૬૬૪

👉🏿 તેઓ શીતળાના રોગથી મૃત્યુ પામ્યા હતા.

👉🏿 શીતળાના રસી ના શોધક••• એડવર્ડ જેનર

👉🏿 શીખ ધર્મનાં ૯ માં ગુરૂ તેગબહાદુર સિંહ.

4️⃣ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા.

👉🏿 વર્તમાનમાં ૧ મુખ્ય અને અન્ય ૩૦.

👉🏿 મુખ્ય ન્યાયમૂર્તી••• દીપક મિશ્રા

5️⃣ પુડ્ડુચેરી લેફ્ટ્નન્ટ ગવર્નર.

👉🏿 કિરણ બેદી

👉🏿 જન્મ••• ૯ જૂન, ૧૯૪૯

👉🏿 જન્મસ્થળ••• અમૃતસર, પંજાબ

👉🏿 ભારતની પહેલી મહિલા આઈપીએસ.

⭐️ એવોર્ડ

👉🏿 પ્રેસીડેન્ટ પોલીસ મેડલ••• ૧૯૭૯

👉🏿 રેમન મેગ્સસ એવોર્ડ••• ૧૯૯૪

👉🏿 યુનાઈટેડ નેસ્નસ મેડલ••• ૨૦૦૪

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

No comments:

Post a Comment