Tuesday, 24 July 2018

Gk

🧠 *સામાન્ય જ્ઞાન* 🧠

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

*૧૧.* ભારતનો સૌથી મોટો ધોધ - *જોગનો ધોધ* (કર્ણાટક)

*૧૨.* ભારતનો સૌથી મોટો કિલ્લો - *લાલ કિલ્લો* (દિલ્હી)

*૧૩.* ભારતની સૌથી મોટી કબર - *તાજમહેલ* (આગ્રા)

*૧૪.* ભારતનો સૌથી મોટો પુલ - *હાવરા બ્રિજ* (કોલકાતા)

*૧૫.* ભારતની સૌથી મોટી હોસ્પિટલ - *સિવિલ હોસ્પિટલ* (અમદાવાદ)

*૧૬.* ભારતનુ સૌથી મોટું ખારા પાણીનું સમુદ્રી સરોવર - *ચિલ્કા સરોવર* (ઓરિસ્સા)

*૧૭.* ભારતનું સૌથી મોટુ ગુરૂ દ્વારા - *સુવર્ણ મંદિર* (અમૃતસર)

*૧૮.* ભારતની સૌથી મોટી સહકારી ડેરી - *અમૂલ* (આણંદ)

*૧૯.* ભારતનું સૌથી મોટું શહેર - *મુંબઈ*

*૨૦.* ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક - *SBI* (State bank of india)

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

Friday, 20 July 2018

Note info

*🏦Know Your Bank Note*

▶Rs 10
Colour:- Chocolate Brown
Size:- 63mm x 123mm
Motif:- Sun Temple, Konark 
Cost of Printing:- NR

▶Rs 50
Colour:- Flourescent blue
Size:- 66mm x 135mm
Motif:- Hampi Chariot (Karnataka)
Cost of Printing:- NR

▶RS 100
Colour:- Lavender
Size:- 66mm x 142mm
Motif:- Rani Ki Vav (Gujarat)
Bleed Line:- 4 on both side 
Cost of Printing:- NR

▶Rs 200
Colour:- Bright
Size:- 66mm x 146mm
Motif:- Sanchi Stupa (MP)
Bleed lines:- 4 lines & 2 circles in between the lines both Side
Cost of printing:- NR

▶RS 500
Colour:- Stone Grey 
Size:- 66mm x 150mm
Motif:- Red Fort (New Delhi)
Bleed lines:- 5 on both side 
Cost of printing:- Rs 3.09 per note

▶RS 2000
Colour:- Magneta 
Size:- 66mm x 166mm
Motif:- Mangalyaan
Bleed lines:- 7 on both side 
Cost of printing:- Rs 3.54 per note

Knowledge

*💪🏻લોખંડી પુરુષ* - 👉સરદાર વલ્લભભાઈ પટેલ

*💪🏻લોખંડી પુરુષ (જર્મની)* - 👉બિસ્માર્ક

*💪🏻 લોખંડી મહિલા* - 👉માર્ગારેટ થેચર

 

   

Search engine nd web browser

*ક્વિઝ

♠ સર્ચ એન્જીન

👉🏿 ગૂગલ, યાહૂ , મેસેન્જર, લાયકોસ, અલ્ટા, વિસ્ટા, ઇનકોસીસ, બિંગ .

♠ વેબ બ્રાઉઝર

👉🏿 નેટસ્કેપ , મોજીલા, ફાયરફોક્સ , ઓપેરા, ઈન્ટરનેટ એક્સપ્લોર,  નેવી ગેટર , ગૂગલક્રોમ ,  મોજેક.

▪▪▪▪▪▪▪

Computer information

*ક્વિઝ*
〰〰〰〰〰〰〰
♠ ઇનપુટ ડિવાઇસ

👉🏿કીબોર્ડ
👉🏿 માઇક્રોફોન
👉🏿 સ્કેનર
👉🏿 જોય સ્ટીક
👉🏿ટચ સ્ક્રિન મોનીટર
👉🏿 કેમેરા
👉🏿 MICR
👉🏿 OCR

♠ આઉટ પુટ ડિવાઇસ

👉🏿 પ્રિન્ટર
👉🏿સ્પીકર
👉🏿મોનીટર
👉🏿Cd રાઈડર

🦋🦋🦋🦋🦋🦋🦋🦋

Thursday, 19 July 2018

Computer

*કન્ફ્યુજન પોઈન્ટ*
〰〰〰〰〰〰

♠ Ms વર્ડ
👉🏿.doc

♠નોટપેડ
👉🏿.txt

♠ પેઇન્ટ
👉🏿 .bmp

♠ એક્સેલ
👉🏿 .xls

♠ પાવર પોઇન્ટ
👉🏿 .ppt

♠પ્રોજેક્ટ
👉🏿 .mmp

♠ સાઉન્ડ
👉🏿 .wav

♠ મુવી
👉🏿 .avi

♠ ફોટો
👉🏿 .jpg
〰〰〰〰〰〰〰
〰〰〰〰〰〰〰

Saturday, 14 July 2018

Knowledge world

_*નૉલેજ વલ્ડૅ  :- "અભણ"*_

*🔖ન્યુઝીલેન્ડનું ત્રણ આંખવાળું :-*

              *🐸 ટુઆટારા 🐸*

🦎દરેક પ્રાણીને બે જ આંખ હોય છે પરંતુ એક ત્રણ આંખવાળું પ્રાણી પણ છે. ન્યુઝીલેન્ડમાં જોવા મળતું ટુઆટારા ત્રણ આંખ ધરાવે છે. મગર જેવા દેખાવનું પણ મગર કરતા નાનું આ પ્રાણી લીલા રંગનું હોય છે. બેથી અઢી ફૂટ લંબાઈના કાચિંડા જેવા ટુઆટારાના માથા પર ત્રીજી આંખ હોય છે. જો કે મોટી ઉંમરના ટુઆટારાની આ ત્રીજી આંખ ચામડી નીચે ઢંકાઈ જાય છે.

🦎આ ત્રીજી આંખ  તેને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવવા માટે હોય છે. તેમ વિજ્ઞાાનીઓ માને છે. ટુઆટારાનું માથુ કાચિંડા જેવું હોય છે. પરંતુ તેનું ઉપલું જડબું ચાંચની જેમ આગળ લંબાયેલું હોય છે, જે તેના નીચલા જડબામાં દાંતની બે હાર હોય છે. તેની બંને આંખો જુદી જુદી દિશામાં જોઈ શકે છે. તેની આંખમાં અજવાળા અને અંધારામાં જોવા માટે જુદા જુદા પ્રકારના કોષો હોય છે. તે મોટે ભાગે રાત્રે શિકાર કરવા નીકળે છે અને નાનાં જીવડાં ખાઈને જીવે છે.

સોર્સ  :- ગુજરાત સમાચાર {ઝગમગ}

Friday, 13 July 2018

Current afair

મ બંગાળ* ✔
C.અસમ
D.મેઘાલય

✍🏻 *મૈથિલી,ભોજપુરી અને માગધી એ કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ?*

A.ઉત્તરપ્રદેશ
*B.બિહાર* ✔
C.અસમ
D.નાગાલેન્ડ

✍🏻 *ગારો અને ખાસી ભાષા કયા રાજ્યમાં બોલાય છે ?*

A.મણિપુર
*B.મેઘાલય* ✔
C.મિઝોરમ
D.નાગાલેન્ડ

✍🏻 *બિહુ કયા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે ?*

A.આંધ્રપ્રદેશ
B.તમિલનાડુ
C.કેરલ
*D.અસમ*✔

✍🏻 *ગઢવાડી અને કુમાઉ કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ?*
  🎯ઉત્તરાખંડ✔
 

🎯 *પ્રકરણનં 20*: *આપત્તિ-વ્યવસ્થાપન*

✍🏻 *નીચેનામાંથી કઈ  આપત્તિ કુદરતી આપત્તિ છે ?*

A.બૉમ્બ વિસ્ફોટ
*B.ભૂકંપ* ✔
C.હુલ્લડ
D.આગ

✍🏻 *નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?*

A.ભૂકંપ
B.ચક્રવાત
C.પૂર
*D.હુલ્લડ*✔

✍🏻 *વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતીય ઉપમહાદ્રીપમાં કયા નામે ઓળખાય છે ?*

A.ટાઈફૂન
*B.ચક્રવાત* ✔
C.હરિકેન
D.ટૉર્નેડો

✍🏻 *વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે ?*

A.ટાઈફૂન
*B.C અને D બંન્ને* ✔
C.હરિકેન
D.ટૉર્નેડો

✍🏻 *વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે ?*

*A.ટાઈફૂન* ✔
B.ચક્રવાત
C.હરિકેન
D.ટૉર્નેડો

✍🏻 *ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્યંસક અસરો અનુભવાય છે ?*

*A.કરછ-સૌરાષ્ટ્રના કિનારે* ✔
B.મલબાર કિનારે
C.કોંકણ કિનારે
D.ખંભાતના અખાતમાં

✍🏻 *ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ....*

A.ભરતી મોજાં
B.ભમ્મરિયાં મોજાં
*C.વિનાશક મોજાં* ✔
D.ભૂકંપીય મોજાં

✍🏻 *ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે ....*

*A.સમુદ્રતળના ભૂકંપો દ્રારા જ થાય છે.* ✔
B.સમુદ્રી ટાપુના ડૂબી જવાથી જ થાય છે.
C.ધોધમાર વર્ષાથી જ થાય છે.
D.પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્રારા જ થાય છે.

✍🏻 *26 ડિસેમ્બર,2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ આશરે 2 લાખથી વધારે  લોકોનો ભોગ લીધો હતો ?*

A.પેસિફિક મહાસાગર
*B.હિંદ મહાસાગર* ✔
C.ઉત્તર એટલેંટિક મહાસાગર
D.દક્ષિણ એટલેંટિક મહાસાગર

✍🏻 *આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે ?*

*A.દુકાળ* ✔
B.ભૂકંપ
C.દાવાનળ
D.ઔદ્યોગિક અકસ્માત

✍🏻 *ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયું.........*

A.ઓઝોન
B.મિથાઈન
C.મિથેન
*D.મીક*✔

✍🏻 *સપ્ટેમ્બર,1994માં ગુજરાતના કયા શહેરમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો ?*

A.ભરૂચ
B.કરછ
C.ભાવનગર
*D.સુરત*✔

✍🏻 *ભોપાલ ગેસકાંડ ક્યારે થયો હતો ?*

A.1 ડિસેમ્બર 1984
B.2ડિસેમ્બર 1984
*C.3 ડિસેમ્બર 1984* ✔
D.2 ડિસેમ્બર 1982

✍🏻 *એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો ?*

A.13 ડિસેમ્બર,2005
B.26 જાન્યુઆરી,2001
C.26 નવેમ્બર,2008
*D.13 ડિસેમ્બર,2001*✔

Gk

*પોલીસ ગ્રુપ 2018*
👆👆👆👆👆👆👆

〰〰〰〰〰〰〰〰
ભારતના *વડાપ્રધાન* વિશે જાણવા જેવું
〰〰〰〰〰〰〰〰
💱 ભારતના વડાપ્રધાન ને *અમેરીકાના રાષ્ટ્રપતિ* સાથે સરખાવનાર?
✍🏻 *ડૉ. બાબાસાહેબ આંબેડકર*

💱 ભારતના *પ્રથમ* વડાપ્રધાન
✍🏻 *જવાહરલાલ નહેરુ*

💱 *સૌથી વધુ સમય રહેનાર*
✍🏻 *જવાહર*

💱 *પ્રથમ બિનકોંગ્રેસી*
✍🏻 *મોરારજીભાઈ દેસાઈ*

💱 *પ્રથમ ગુજરાતી*
✍🏻 *મોરારજી દેસાઈ*

💱 *કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર*
✍🏻 *મોરારજી ભાઈ દેસાઈ*

💱 *સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર*
✍🏻 *મોરારજીભાઈ દેસાઈ*

💱 *સૌથી નાની વયે*
✍🏻 *રાજીવ ગાંધી*

💱 *પ્રથમ કાર્યકારી વડાપ્રધાન*
✍🏻 *ગુઝારીલાલ નંદા*

💱 *સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન* બનનાર
✍🏻 *ગુઝારીલાલ નંદા(બે વાર)*

💱 *ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન*
✍🏻 *મનમોહનસિંહ*

💱 *સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન*
✍🏻 *ઇન્દિરા ગાંધી*

💱 *સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર?*
✍🏻 *ઇન્દિરા ગાંધી*

💱 *સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ....*
✍🏻 *જવાહરલાલ નહેરુ*

💱 *સૌથી ઓછા સમય વડાપ્રધાન પડે રહેનાર*
✍🏻 *અટલબિહારી*

💱 *હાલ વડાપ્રધાન કેટલામાં વડાપ્રધાન?*
✍🏻 *15*

💱 *અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા?*
✍🏻 *ત્રણ*
〰〰〰〰〰〰〰〰
*નાયબ વડાપ્રધાન*
〰〰〰〰〰〰〰〰
👉🏻 *ગેરબંધારણીય*
👉🏻 *પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ*
👉🏻 *7 માં લાલકૃષ્ણ અડવાણી*
〰〰〰〰〰〰〰〰

Sunday, 8 July 2018

General knowledge


🐢 Knowledge Readers 🐢

🐢*રક્તકણો નું મૃત્યુ ક્યાં થાય*

✔યકૃત અને બરોળ માં ..

🐢 *શ્વેતકણો નું નિર્માણ ક્યાં થાય*

✔અસ્થિમજામાં

🐢 *શ્વેત કણો નું આયુષ્ય?*

✔૨ થી ૩ દિવસ

🐢  *શ્વેત કણો નું મૃત્યુ ક્યાં થાય છે*

રુધિર માં✔

Saturday, 7 July 2018

World main organization


🎯*Worlds main organisations and their headquarters*🎯

🌇 *વિશ્વ ના મહાન સંગઠનો અને તેના મુખ્ય કાર્યાલયો* 🌇
🌠 યુનિસેફ 👉 ન્યુ યોર્ક
🌠 યુનેસ્કો 👉 પેરિસ
🌠 વિશ્વ બેન્ક 👉 વોશિંગટન ડી સી
🌠 એશિયાઈ વિકાસ બેન્ક ADB 👉 મનીલા
🌠 નાટો NATO 👉 બૃસેલ્સ
🌠 એમનેસ્ટી ઈન્ટરનેશનલ લંડન
🌠 આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ IMF 👉 વોશિંગટન ડી સી
🌠 રેડક્રોસ જીનીવા
🌠 સાર્ક SAARC 👉 કાઠમંડુ
🌠 ઇન્ટર પોલ INTERPOL 👉 પેરિસ
🌠 વિશ્વ વ્યાપાર સંગઠન WTO 👉  જીનીવા
🌠 અમેરિકી રાજ્યો નું સંગઠન OAS 👉 વોશિંગટન ડી સી
🌠 આરબ લીગ 👉 કાહીરા
🌠 પરસ્પર આર્થિક સહાયતા પરિષદ COMECON 👉 મોસ્કો
🌠 વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચેઝ WCC 👉 જીનીવા
🌠 યુરોપીય ઉર્જા આયોગ EEC 👉 જીનીવા
🌠 આફ્રિકી આર્થિક આયોગ ECA 👉 આદિસ - અબાબા
🌠 પશ્ચિમી એશિયા આર્થિક આયોગ ECWA 👉 બગદાદ
🌠 સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયોગ UNHCR 👉 જીનીવા
🌠 આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી IAEA 👉 વિયેના
🌠 સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન UNIDO 👉 વિયેના
🌠 સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર એવં વિકાસ સંમેલન UNCTAD 👉 જીનીવા
🌠 વિશ્વ વન્ય જીવ સંરક્ષણ કોષ WWF👉 ગ્લેન્ડ (સ્વિત્ઝરલેન્ડ)
🌠 આંતર રાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી IOC👉 લુસાને
🌠 યુરોપીય કોમન માર્કેટ ECM 👉 જીનીવા
🌠 રાષ્ટ્રમંડલિય રાષ્ટ્રાધ્યાક્ષ સંમેલન CHOGM 👉 સ્ટ્રાન્સબર્ગ
🌠 પેટ્રોલિયમ ઉત્પાદક દેશો નું સંગઠન OPEC 👉 વિયેના
🌠 આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન OECD 👉 પેરિસ
🌠 યુરોપીય મુક્ત વ્યાપાર સંગઠન ECTA 👉 જિનીવા
🌠રાષ્ટ્રમંડલ (કોમનવેલ્થ) લંડન
🌠યુરોપીય આર્થિક સમુદાય EEC 👉 જીનીવા
🌠યુરોપીય સંસદ 👉 લક્જમબર્ગ
🌠 યુરોપીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ESRO 👉 પેરિસ
🌠 યુરોપિયન પરમાણુ ઉર્જા સમુદાય 👉બૃસેલ્સ
                   
                        

**Gk**

1️⃣ કુ. સરિતા ગાયકવાડ

👉🏿 ડાંગ જિલ્લાના વતની છે.

👉🏿 દોડની રમત સાંથે સંકળાયેલા છે.

👉🏿 ૨૦૧૮માં ઈન્ડોનેશિયામાં યોજાનાર એશિયન
      રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

2️⃣ ઉત્તરાખંડ

👉🏿 સ્થાપના••• ૯ નવેમ્બર, ૨૦૦૯

👉🏿 રાજધાની••• દેહરાદૂન

👉🏿 રાજ્યપાલ••• ક્રિષ્નકાંત પોલ

👉🏿 મુખ્યમંત્રી••• ત્રિવેન્દ્ર સિંહ રાવત

👉🏿 હાઈકોર્ટ••• નૈનીતાલ

👉🏿 ચીફ જસ્ટીસ••• કે.એમ. જોસેફ

👉🏿 વિધાનસભા સ્પિકર••• પ્રેમચંદ્ર અગ્રવાલ

👉🏿 વિધાનસભા સીટ••• ૭૧

👉🏿 રાજ્યસભા સીટ••• ૩

👉🏿 લોકસભા સીટ••• ૫

🌳 ઉત્તરાખંડ રાજ્યના નેશનલ પાર્ક

👉🏿 કોર્બેટ નેશનલ પાર્ક
👉🏿 ગંગોત્રી નેશનલ પાર્ક
👉🏿 ગોવિંદ નેશનલ પાર્ક
👉🏿 નંદા દેવી નેશનલ પાર્ક
👉🏿 રાજાજી નેશનલ પાર્ક
👉🏿 વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક
      (યુનેસ્કો વલ્ડઁ હેરીટેઝ સાઈટ)

🗺 ઉત્તરાખંડ રાજ્ય સાથે જોડાયેલ સરહદો.

👉🏿 આંતરરાષ્ટ્રીય બોર્ડર

      નેપાળ, ચીન.

👉🏿 આંતરરાજ્ય સરહદ

       હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા

3️⃣ શીખોના ૮ માં ગુરૂ.

👉🏿 ગુરૂ હર કિશન સિંહ

👉🏿 ૫ વર્ષની નાની ઉંમરના શિખ ધર્મનાં ગુરૂ.

👉🏿 શીખ ધર્મમાં બાલગુરૂ તરીકે ઓળખાય છે.

👉🏿 જન્મ••• ૭ જુલાઈ, ૧૬૫૬

👉🏿 મૃત્યુ••• ૩૦ માર્ચ, ૧૬૬૪

👉🏿 તેઓ શીતળાના રોગથી મૃત્યુ પામ્યા હતા.

👉🏿 શીતળાના રસી ના શોધક••• એડવર્ડ જેનર

👉🏿 શીખ ધર્મનાં ૯ માં ગુરૂ તેગબહાદુર સિંહ.

4️⃣ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા.

👉🏿 વર્તમાનમાં ૧ મુખ્ય અને અન્ય ૩૦.

👉🏿 મુખ્ય ન્યાયમૂર્તી••• દીપક મિશ્રા

5️⃣ પુડ્ડુચેરી લેફ્ટ્નન્ટ ગવર્નર.

👉🏿 કિરણ બેદી

👉🏿 જન્મ••• ૯ જૂન, ૧૯૪૯

👉🏿 જન્મસ્થળ••• અમૃતસર, પંજાબ

👉🏿 ભારતની પહેલી મહિલા આઈપીએસ.

⭐️ એવોર્ડ

👉🏿 પ્રેસીડેન્ટ પોલીસ મેડલ••• ૧૯૭૯

👉🏿 રેમન મેગ્સસ એવોર્ડ••• ૧૯૯૪

👉🏿 યુનાઈટેડ નેસ્નસ મેડલ••• ૨૦૦૪

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Friday, 6 July 2018

find Missing number


(A) 92
(B) 72
(C) 22
(D) 68

**Missing number**

 If 72 x 96 = 6927, 58 x 87 = 7885, then 79 x 86 = ?
(A) 7689
(B)  8976
(C)  6897
(D) 6978

Give Answer in Comment Box

नोबेल पुरस्कार प्राप्त करने वाला प्रथम भारतीय कौन है।
(A)रविन्द्र नाथ टैगोर
(B) डौलफिंन
(C) लार्ड कर्नल
(D) लार्ड क्रेंज

Comment The Answer

 Valentine’s Day is celebrated on
A. Octomber 21
B. December 14
C. February 14
D. November 21

**Comment the Answer**

1.सयुंक्त राष्ट्र संघ U.N.O. की सुरक्षा परिषद् में कितने स्थाई सदस्य है ?
(A)5
(B) 6
(C) 7
(D) 8

**જાણવા જેવું**

**આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************
📜 કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
*************
⛲ આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************
📚 આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************
🍚 પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
*********
🌌 પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
*********
👌 ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
********
🌀 ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
*********
🌁 ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
*********
🌊 સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
*********
🌅 સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*********
🗿 ત્રણ દેવ
 1] બ્રહ્મા
 2] વિષ્ણુ
 3] મહેશ
*********
🐋🐄🐍 ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
*********
👴👨👦👳 ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
*********
🚩 ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
*********
👺 ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
*********
🏡 ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
*********
💎 અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
*********
👥 પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
*********
♈ ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*********
🌈  નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*******
🌠 ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,4
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક. 

**MCQ**


Copyright © www.www.examrace.com
Copyright © www.www.examrace.com
Q-1 collection of card is called a ............

(a)Graphic row

(b)Desk

(c)CRT

(d)Reader Codes

(e)None

**MCQ**

Q. Which country rejects the Doland Trump's accusations?
A. China
B. Japan
C. Russia
D. India

**Easy Way to remember Distric Name**

भारत के 29 राज्यों के
       नाम याद रखने की ट्रिक
तुलसीदास जी के दोहे में

राम नाम जपते अत्रि मत गुसिआउ।
पंक में उगोहमि अहि के छवि झाउ।।

----------------------!---------------------
रा - राजस्थान      ! पं- पंजाब
म - महाराष्ट्र         ! क- कर्नाटक
ना - नागालैंड       ! मे- मेघालय
म - मणिपुर         ! उ- उत्तराखंड
ज - जम्मू कश्मीर  ! गो- गोवा
प - पश्चिम बंगाल   ! ह- हरियाणा
ते - तेलंगाना         ! मि- मिजोरम
अ - असम      अ- अरुणाचल प्रदेश
त्रि - त्रिपुरा      हि- हिमाचल प्रदेश
म - मध्य प्रदेश     ! के- केरल
त - तमिलनाडु     ! छ- छत्तीसगढ़
गु - गुजरात         ! बि- बिहार 
सि - सिक्किम     ! झा- झारखंड
आ- आंध्र प्रदेश   ! उ- उड़ीसा
उ - उत्तर प्रदेश    !
----------------------------------

**Gnowledge**

સંખ્યા અને નંગ : 💱

▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા
સરસ્વતી સ્કુલ.. જુનાગઢ
પ્રદિપ ખીમાણી
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

       🏋🏻‍♀   વજન   🏋🏻‍♀

▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા
▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ
▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ
▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ
▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
▪૨૦ મણ = ૧ ખાંડી
▪૫ મણ = ૧ ગુણી

    📚    🛣   અંતર   🛣

▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.

🌊   પ્રવાહી માપ   🌊

▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગે

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

    ⏰  સમય  ⏰

▪૬૦ વિપળ = ૧ પળ
▪૬૦ પળ = ૧ ઘડી
▪૨.૫ પળ = ૧ મિનિટ
▪૧ ધડી = ૨૫ મિનિટ
▪૨.૫ ધડી = ૧ કલાક
▪૩ કલાક = ૧ પહોર
▪૬૦ વિકલા = ૧ કલા
▪૬૦ કલા = ૧ અંશ
▪૮૦૦ કલા = ૧ નક્ષત્ર
▪૨૦૦ કલા = ૧ નવાંશ
▪૩૦ અંશ = ૧ રાશિ
▪૬૦ અંશ = ૧ ચક્ર
▪૧ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ મિનિટ = ૧ કલા
▪૧ કલાક = ૧૫ અંશ
▪૨ કલાક = ૧ રાશિ
▪૨૪ કલાક = ૩૬૦ અંશ

     💁🏻‍♀ કેટલા ગણું 💁🏻‍♂

▪ડેકા = દસ ગણું
▪હેક્ટો = સો ગણું
▪કિલો = હજાર ગણું
▪મેગા = દસ લાખ ગણું
▪જિગા = અજબ ગણું
▪ટેરા = હજાર અબજ ગણું
▪પેટા = દસ લાખ અબજ ગણું
▪એકસા = અબજનું અજબ ગણું

 🤷🏻‍♀ કેટલા ભાગનું 🤷🏻‍♂

▪ડેસી = દશમાં ભાગનું
▪સેન્ટી = સો માં ભાગનું
▪મિલી = હજારમાં ભાગનું
▪માઈક્રો = દસ લાખમાં ભાગનું
▪નેનો = અબજમાં ભાગનું
▪પેકો = હજાર અબજમાં ભાગનું
▪ફેમટો = દસ લાખ અબજમાં ભાગનું
▪એટ્ટો= અબજ અબજમાં ભાગનું
   સરસ્વતી સ્કૂલ જૂનાગઢ
પ્રદિપ ખીમાણી
📓જમીનના - કદના માપનું કોષ્ટક
1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ

**Give the Answer **


જૈન ધર્મના તીર્થંકર અને ચિહ્નો

જૈન ધર્મના તીર્થંકર અને ચિહ્નો
➖➖➖➖➖➖➖➖➖➖
1⃣ ઋષભદેવ   ➡ સાંઢ 🐂
2⃣ અજિતનાથ ➡ હાથી 🐘
3⃣ સંભવનાથ  ➡ ઘોડો 🐴
4⃣ નેમિનાથ    ➡ શંખ  🐚
5⃣ પાશ્વનાથ    ➡ સાપ 🐍
6⃣ મહાવીર      ➡ સિંહ 🦁

**Math Quiz**


**Math Quiz**


**Math Quiz**


**Prachin Name**


**Milk Deiry in Gujrat**


**Nadi Kinare Vasela Shahero(City)**


**Samadhi Sthal**


** GK TEST FOR ALL. **

** GK TEST FOR ALL. **

1⃣ ડર્મેટોલોજીમાં અભ્યાસ કરવામાં આવે.

👉🏿 ચામડી,નખ,વાળ••• ⭐
👉🏿 કાન,નાક
👉🏿 હાથ,પગ
👉🏿 હાથ-પગનાં તળીયા

2⃣ નાલંદા વિશ્વ વિદ્યાલયની સ્થાપનાનો
       યુગ.

👉🏿 સોલંકી
👉🏿 ગુપ્ત••• ⭐ કુમારગુપ્તે
👉🏿 વાઘેલા
👉🏿 ચૌલ

3⃣ વિશ્વનું સૌથી મોટામાં મોટુ સરોવર.

👉🏿 વુલર સરોવર
👉🏿 ચિલ્કા સરોવર
👉🏿 કાસ્પિયન સરોવર••• ⭐
👉🏿 કોલેરુ સરોવર

4⃣ વિક્ટોરિયા સરોવર.

👉🏿 ઓસ્ટ્રેલિયા
👉🏿 ન્યુઝિલેન્ડ
👉🏿 વિયેતનામ
👉🏿 તાન્ઝાનિયા••• ⭐

5⃣ સૌમ્યા સ્વામીનાથન પ્રસિધ્ધ ખેલાડી.

👉🏿 શતરંજ••• ⭐
👉🏿 હોકી
👉🏿 તીરંદાજી
👉🏿 ટેબલ ટેનિસ

6⃣ દેશી રાજ્યોના સાલિયાણાં ક્યા
      વડાપ્રધાને રદ કર્યા.

👉🏿 મોરારજી દેસાઈ
👉🏿 ઈન્દિરા ગાંધી••• ⭐
👉🏿 અટલબિહારી વાજપેઈ
👉🏿 રાજીવ ગાંધી

7⃣ ઈ.સ. ૧૯૦૫માં મુંબઈમાં ‘ભારત સેવક
      સમાજ’ની સ્થાપના.

👉🏿 સરદાર પટેલ
👉🏿 મહાત્મા ગાંધી
👉🏿 ગોપાલકૃષ્ણ ગોખલે••• ⭐
👉🏿 એની બેસન્ટ

8⃣ ખોરાક લીધા પછી માનવ શરીરમાં
       બ્લડ સુગરનું પ્રમાણ.

👉🏿 ૧૦૦-૧૩૦
👉🏿 ૧૮૦-૨૨૦
👉🏿 ૧૭૦-૨૨૦
👉🏿 ૧૫૦-૨૦૦••• ⭐

9⃣ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી
      લોકભારતી-સણોસરા સંસ્થાનો જિલ્લો.

👉🏿 ભાવનગર••• ⭐
👉🏿 જામનગર
👉🏿 સુરેનદ્રનગર
👉🏿 અમદાવાદ

🔟 માયોપિયા શરીરના ક્યા અંગનો રોગ.

👉🏿 કાન
👉🏿 આંખ••• ⭐
👉🏿 દાંત
👉🏿 હાંડકા

**પાટણ જિલ્લો **

🧐 *પાટણ જિલ્લો *🧐

🤩 તાલુકા યાદ રાખવાની સોર્ટ ટ્રીક

🤙🏿 ટ્રીક

     સરસ્વતી પાચ સાસરાનો સિધ્ધ
     શંખ હારી જશે.

👉🏿 સરસ્વતી•• સરસ્વતી

👉🏿 પા•• પાટણ

👉🏿 ચ•• ચાણસ્મા

👉🏿 સા•• સાંતલપુર

👉🏿 સ•• સમી

👉🏿 રા•• રાધનપુર

👉🏿 સિધ્ધ•• સિધ્ધપુર

👉🏿 શંખ•• શંખેશ્વર

👉🏿 હારી•• હારીજ

** Today's sifting question-answer...**



1⃣ GST -  ૧ જૂલાઇ,૨૦૧૭  ના રોજ દેશભરમાં લાગું કરવામાં આવ્યું.

2⃣ યુનેસ્કોનું મુખ્યમથક પૅરિસ , ફ્રાન્સ ખાતે આવેલું છે.

3⃣ ગરૂડેશ્વર તાલુકો નર્મદા જિલ્લામાં આવેલ છે.

4⃣ રશિયાની રાજધાની : મૉસ્કો

5⃣ અમેરિકાના રાષ્ટ્રપતિ : ડૉનાલ્ડ ટ્રમ્પ ( ૪૫ માં )

👉 આજે આપણે દેશમાં સર્વાધિક હૅરિટેજ સ્થળો ધરાવવાનું બહુમાન ધરાવતા મહારાષ્ટ્ર રાજ્ય વિશે માહિતી મેળવીશું.

❇ મહારાષ્ટ્ર :

💠 મુંબઈ :મહારાષ્ટ્રની રાજધાની,
દેશની આર્થિક રાજધાની તેમજ બંદર છે.

🔘 જોવાલાયક સ્થળો :
☑ ગેટ વે ઑફ ઇન્ડિયા
☑ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ
☑ સિદ્ધિવિનાયક મંદિર
☑ મહાલક્ષ્મી મંદિર
☑ મુમ્બાદેવી મંદિર
☑ દરગાહ, કિલ્લા, સ્મારકો,   
      અને ગગનચુંબી ભવનો
☑ છત્રપતિ શિવાજી ટર્મિનસ
☑ એસ્સેલ વર્લ્ડ
☑ જહાંગીર આર્ટ ગૅલેરી
☑ મરીન ડ્રાઈવ
☑ હૅગિન્ગ ગાર્ડન, વિક્ટોરિયા
       ગાર્ડન
☑ નેહરુ તારા મંદિર
☑ પારસી દખમું

💠 પુણે : મહારાષ્ટ્રનું બીજું સૌથી મોટું નગર છે.

🔘 જોવાલાયક સ્થળો :
☑ ઓશો કોમ્યૂન
☑ શનિવાર પેઠ
☑ રાજા કેલકર સંગ્રહાલય
      અને આદિવાસી સંગ્રહાલય
☑ ગાંધી સ્મારક (આગાખાન-
      મહેલ)
☑ વનસ્પતિ ઉદ્યાન
☑ ગણેશ મંદિર, આઠમી સદીનું
      પાતાલેશ્વર મંદિર
☑ પૂણે યુનિવર્સિટી

💠 નાશિક : ગોદાવરી નદીના કાંઠે આવેલું સહ્યાદ્રિમાં વસેલું પ્રાચીન તીર્થ છે. જે " પશ્ર્ચિમના કાશી " તરીકે ઓળખાય છે. આ કુંભ મેળાનું સ્થળ છે. અહીં ચલણી નોટોનો સરકારી પ્રિન્ટિંગ પ્રેસ આવેલો છે.

💠 નાગપુર : મહારાષ્ટ્રનું બીજા નંબરનું વેપારી કેન્દ્ર છે. આ શહેર સંતરા માટે પ્રખ્યાત છે.

💠 અજંતા : અજંતા પર્વતમાળા માં આવેલા ગુફા મંદિરોમાં પ્રાચીન થી મધ્યકાલીન સમયગાળાના સુંદર સ્થાપત્યો છે. આ ગુફાઓની ભીંતો પર ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. પદ્મપાણિ,અવલોકિતેશ્વર, રાહુલ અને માતા યશોધરાનાં વિખ્યાત ચિત્રો આ ગુફાઓમાં છે.

💠 ઍલિફન્ટા : મુંબઈ સામે બેટ પર આવેલું ગુફા મંદિર છે. અહીંનું પ્રખ્યાત ત્રિમૂર્તિ મંદિર તથા પ્રાચીન શિલ્પો જોવાલાયક છે.

💠 વેરૂળ (ઈલોરા) : દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક ઘૃષ્ણેશ્વર મંદિર અહીં આવેલું છે. પાસે વિરાટ, અદ્ભૂત કૈલાશ મંદિર એક જ શિલામાંથી ઉપરથી નીચેની દિશામાં કોતરીને નિર્માણ કરેલું છે.
હિન્દુ, બૌદ્ધ તથા જૈન સ્થાપત્યો એકસાથે છે. શિલ્પ અને સ્થાપત્ય- કલાની દ્રષ્ટિએ અનુપમ છે.

💠 ઔરંગાબાદ :
🔘 જોવાલાયક સ્થળો :
☑ દોલતાબાદનો પ્રાચીન કિલ્લો
☑ ઔરંગઝેબની કબર
☑ બીબી કા મકબરા
☑ પવનચક્કી

💠 આળંદી : સંત જ્ઞાનેશ્વરનું સમાધિસ્થળ છે.

💠 કોલ્હાપુર : ગોળ અને પગરખાં માટે જાણીતું છે.

💠 ખડકવાસલા : નૅશનલ ડિફેન્સ
      ઍકેડેમી આવેલી છે.

💠 ખંડાલા : હવા ખાવાનું સ્થળ
      છે.

💠 ટ્રોમ્બે : અણુવિજ્ઞાનનું સંશોધન
કેન્દ્ર, ભારતનું પ્રથમ ભાભા અણુ- રિઍક્ટર અહીં આવેલું છે.

💠 પરલી : ભીરમંડળમાં વૈદ્યનાથ
      જ્યોતિર્લિંગનું ધામ છે.

💠 પવનાર : વર્ધા પાસે વિનોબા-
      ‌જીનો આશ્રમ છે.

💠 પંઢરપુર : વિઠોબાનું મંદિર અને
     વારકરી સંપ્રદાયનું તીર્થધામ છે.

💠 પિમ્પ્રી : પેનિસિલિનની ફૅક્ટરી
      આવેલી છે.

💠 ભીમાશંકર : ભીમા નદીના કિનારે ખીણમાં આવેલું બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે.

💠 મહાબળેશ્વર : પશ્ર્ચિમઘાટનું લોકપ્રિય ગિરિનગર છે. અહીં સનરાઇઝ પૉઇન્ટથી સૂર્યોદય દર્શન મનોહર લાગે છે. અહીં સપ્તનદી- મુખ છે. વન્ય નીપજો પર નભતું હસ્તકલા ઘાટ છે.

💠 માથેરાન : હવા ખાવાનું સ્થળ છે.
🔘 જોવાલાયક સ્થળો :
☑ ટૉય ટ્રેન
☑ વન-ટ્રી હિલ
☑ પૅનોરમા પૉઈન્ટ, ઇકો પૉઈન્ટ,
      હનીમૂન પૉઈન્ટ, ચૌક પૉઈન્ટ,
      લુઇઝા પૉઈન્ટ, ગાર્બટ પૉઈન્ટ

💠 શિરડી : સાંઈબાબાનું સુપ્રસિદ્ધ મંદિર છે.

💠 સેવાગ્રામ : વર્ધા પાસે આવેલું રાષ્ટ્રીય તીર્થ છે. પહેલા અહીં શેવાંગ નામનું પછાત ગામ હતું.
ગાંધીજીએ અહીં સામાન્ય જનસમાજ સાથે આત્મીયતા સાધવા આશ્રમ સ્થાપી વિવિધ પ્રવૃતિઓની શરૂઆત કરી હતી અને ગામનું નામ " સેવાગ્રામ" રાખ્યું હતું.

... આપનો આભાર 🙏...

શક્તિદૂત યોજનામાં પંસદગી * પામેલા ખેલાડીઓ ૨૦૧૭-૧૮.

** ટેનિસ**

1⃣      અંકિતા રૈના
2⃣      ઝીલ દેસાઈ
3⃣      આર્યન ઝવેરી
4⃣      ભક્તિ પરવાની
5⃣      વૈદેહી ચૌધરી
6⃣      મન શાહ
7⃣      મેઘ પટેલ
8⃣      આકાંક્ષા ભાન
9⃣      ઈતિ મહેતા

**      માધવિન કામક**
1⃣1⃣ વ્રજ ગોહિલ
1⃣2⃣ વિશેષ પટેલ
1⃣3⃣ કેવિન પટેલ
1⃣4⃣ પ્રિયાંસી ભંડારી


** સ્વિમિંગ**

1⃣      માના પટેલ
2⃣      રૂત્વીક ભટ્ટ
3⃣      નિયતી શાહ
4⃣      સિલ્કી નાગપુરે
5⃣      આર્યન નેહરા
6⃣      કલ્યાણી સક્સેના
7⃣      અંશુલ કોઠારી
8⃣      રાજ ભાણવાડિયા
9⃣      ડોલ્ફી સારંગ
🔟      દિલપ્રીત કૌર
1⃣1⃣ આશ્ના ચેવલી
1⃣2⃣ યુવરાજ પટેલ
1⃣3⃣ રાજીન્દરસિંગ આનંદ


🏓 ટેબલ ટેનિસ

1⃣ હરમિત દેસાઈ
2⃣ માનવ ઠક્કર
3⃣ માનુષ શાહ
4⃣ દેવેશ કારીયા
5⃣ ફ્રેનાઝ ચીપીયા


** શુટિંગ**

1⃣ લજ્જા ગોસ્વામી
2⃣ રૂષીરાજ બારોટ
3⃣ પૃથ્વીરાજ અયાચી
4⃣ ઈલાવેનિલ વાલરિવન

**બેડમિન્ટન**

1⃣ અનુષ્કા પરીખ
2⃣ તસ્નીમ મીર
3⃣ રિયા ગજ્જર
4⃣ શેનાન ક્રિશ્ચ્યન


** આર્ટિસ્ટિક સ્કેટિંગ**

1⃣ મીસરી પરીખ
2⃣ ભાવીતા મધુ
3⃣ ખુશી પટેલ
4⃣ દ્વીપ શાહ

** એથ્લેટિક્સ**

1⃣ મુરલી ગાવિત
2⃣ સરિતા ગાયકવાડ
3⃣ શ્રધ્ધા કથીરીયા

** ટ્રાયથ્લોન**

1⃣ પુજા ચૌરૂષી
2⃣ પલ્લવી રેતીવાલા


** બિલિયર્ડસ**

1⃣ ધ્વજ હરીયા
2⃣ રૂપેશ શાહ


** ચેસ**

1⃣ ધ્યાના પટેલ
2⃣ વિશ્વા વાસણાવાલા

** વોલીબોલ**

1⃣ ચેતના વાળા
2⃣ કિંજલ વાળા


** જુડો**

1⃣ યશ પટેલ
2⃣ ખ્યાતી પટેલ


** આઈસ સ્કેટિંગ**
1⃣ વિશ્વરાજ જાડેજા


** આર્ચરી-તીરંદાજી**
1⃣ પ્રેમિલા બારિઆ


** તાઈકવાન્ડો**
1⃣ આયુષી ગૌદાની